Hero Image

હવે 50 હજારની કિંમતનું ઈલેક્ટ્રિક ટૂવ્હિલર થયું લોન્ચ, માર્કેટમાં ધૂમ મચાવી દેશે!

most affordable EV price: ઈલેક્ટ્રિક ટૂ વ્હિલર સેગમેન્ટમાં એકથી વધીને એક ખાસિયતો હોય છે. જેનો હેતૂ ઓછી પ્રાઈઝનાં ઈલેક્ટ્રિક ટૂ વ્હિલર ખરીદનારોને આકર્ષિત કરવાનો છે. ગત દિવસોમાં નોઈડા બેઝ કંપનીએ 40 હજારથી પણ ઓછી કિંમતમાં ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી દીધું છે અને હવે હરિયાણાનાં ગુરુગ્રામ બેઝ્ડ કંપની લેક્ટ્રિક્સ ઈવીએ ભારતનું સૌથી બજેટ ફ્રેન્ડલી હાઈ સ્પીડ ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે.
બેટરી મંથલી સબ્સક્રિપ્શન પર મળશેલેક્ટ્રિક્સ EVનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર માત્ર 49,999 રૂપિયામાં લોન્ચ કરાયું છે અને આની બેટરી માત્ર 1499 રૂપિયાનાં અનોખા મંથલી સબ્સક્રિપ્શન પર ઉફલબ્ધ પણ છે. આનાથી બેટરીને અલગ કરવી અને આને ગ્રાહકોને સર્વિસનાં રૂપે આપતા ભારતનો પહેલું ઓઈએમ છે. એકવાર આ સ્કૂટરને ફૂલ ચાર્જ કરવા પર 100 કિલોમીટર સુધીની રેન્જ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મળશે. આને લાઈફ ટાઈમ બેટરી વોરંટી સાથે રજૂ કરાઈ છે જેનાથી ગ્રાહકોને બેટરી સાથે જોડાયેલી ચિંતાઓ દૂર થઈ જાય. ગ્રાહકો માટે બજેટ ફ્રેન્ડલી વિકલ્પ
તમને જણાવી દઈએ કે લેક્ટ્રિક્સ ઈવી બ્રાન્ડે ગ્રાહકોને અળગથી બેટરીની મેમ્બરશિપ લેવાનું ઓપ્શન પણ આપ્યું છે. આ એક કોસ્ટ ઈફેક્ટિવની સાથે સાથે ફ્લેક્સિબલ પણ છે. લિક્ટ્રિક્સ ઈવીમાં બિઝનેસનાં પ્રેસિડેન્ટ પ્રીતેશ તલવારે કહ્યું કે આને નવા ઈલેક્ટ્રિક સ્કૂટરનું રિબેલ કહેવાય છે. જેનાથી ગ્રાહકોને પોતાના બજેટમાં એક શાનદાર વિકલ્પ મળી રહે છે. ઈલેક્ટ્રિક વ્હિલકની ઓન એવરેજ પ્રાઈઝ રેન્જ જોવા જઈએ તો એ 1 લાખ આસપાસ હોય છે. એટલે એવું કહેવું પણ ખોટુ ન કહેવાય કે આ વ્હિકલ 50 ટકા ઓછી પ્રાઈઝ રેન્જમાં શાનદાર વિકલ્પ તરીકે પણ ઊભરી આવી જશે. જોકે આને હજુ ઓનરોડ કેટલું કોસ્ટિંગ થશે એની વિગતે નોંધ કરવાની છે. બીજી બાજુ બેટરી રેન્જ અને ફૂલ ચાર્જમાં પરફેક્ટ કેટલો સમય લાગશે એના પર પણ નજર કરવાની રહેશે.

READ ON APP