Hero Image

દિગ્ગજ અભિનેતા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે થયું નિધન

Entertainment News: હોલિવૂડના દિગ્ગજ અભિનેતા બર્નાર્ડ હિલ 79 વર્ષની વયે અવસાન પામ્યા છે. બર્નાર્ડ હિલ 1997ની ફિલ્મ ‘ટાઈટેનિક’માં કેપ્ટન એડવર્ડ જોન સ્મિથની ભૂમિકા માટે જાણીતા છે. બર્નાર્ડ હિલની કો-સ્ટાર બાર્બરા ડિક્સને સોશિયલ મીડિયા પર દુઃખદ સમાચાર શેર કર્યા છે.

READ ON APP